Donation

Latest Emergency Post

palak goswami
09 Jan 2026 05:12 PM
Donation For (Chandubhai) Health Problem
  • Donation Amount :
  • Collected Amount : ₹633
  • Remaining Amount : 4367
  • Your Donation : ₹0

સાથબા તાલુકાના મોટી ઇન્દ્રાણ ગામના ચંદુભાઈ જે મંદિર ના પૂજારી છૅ તેમની આગળ પાછળ કોઈ નથી એમને અચાનક શ્વાસ લેવામાં તકલીફ પડતા બાયડ દવાખાને દાખલ કર્યા છૅ એમને તબિયત ખરાબ થતી જાય છૅ ચંદુભાઈ ઉંમર 76 ની આસપાસ છે તો હીરો એપના મેમ્બરો ને મદદ કરવા વિનંતી.

DC Ravina
08 Jan 2026 03:58 PM
Donation For (ઠાકોર કિંજલ બેન ધીરાજી ) Food Help
  • Donation Amount :
  • Collected Amount : ₹26
  • Remaining Amount : 2974
  • Your Donation : ₹0

ગામ: પિલુદરા તાલુકો મહેસાણા જેમના માતા પિતા મૃત્યુ પામેલ છે 4 અનાથ બાળકો ને સંભાળ રાખવા વાળું કોઈ નથી તો હીરો એપ ના મેમ્બર એમને કરિયાણાની કીટ માટે મદદ કરે

DC VANRAJSINH CHAUHAN
29 Dec 2025 02:08 PM
Donation For (ખુશીબેન ચંપકસિંહ ચૌહાણ) Health Problem
  • Donation Amount :
  • Collected Amount : ₹226
  • Remaining Amount : 9774
  • Your Donation : ₹0

નામ ખુશીબેન ગામ પેથાપુર તાલુકો હિંમતનગર ને આંતરડામાં પાણી ભરાઈ જાય છે ને માનસિક બીમાર પણ છે ને તેમની આર્થિક પરિસ્થિતિ પણ ખૂબ જ નબળી છે તો તમામ HP FOUNDATION સાથે જોડાયેલા મિત્રો ને નમ્ર વિનંતી છે કે આપના થી જે કઈ પણ શક્ય બને તેટલી મદદ કરવા વિનંતી છે..

DC Nilesh Damor
27 Dec 2025 06:49 PM
Donation For (કાવીબેન ફનાત) Food Help
  • Donation Amount :
  • Collected Amount : ₹487
  • Remaining Amount : 2513
  • Your Donation : ₹0

ગામ કુંભેરા તા. મેઘરજ માં કાવીબેન રહે છૅ જે વિધવા છૅ એમના માથે ત્રણ નાના બાળકો ને ઉછેરવાનો ભાર આવી પડ્યો છૅ. એમના સગા દીકરા અને વહુ આ દુનિયા છોડી ચૂકયા છૅ એમની કોઈ સંભાળ રાખવા વાળું કોઈ નથી. તો હીરો એપ ના મેમ્બર એમને કરિયાણાની કીટ માટે તે મદદ કરે.

DC Bhemabhai Pagi
26 Dec 2025 11:36 AM
Donation For (ડામોર સુખીબેન મનસુખભાઈ) Food Help
  • Donation Amount :
  • Collected Amount : ₹123
  • Remaining Amount : 2877
  • Your Donation : ₹0

હું ભેમાભાઈ પગી ફિલ્ડ વિઝીટ માં ગયો ત્યારે એક વિધવા માજી મળ્યા છે તો તેમને રાશનકીટની જરૂર છે તો હીરો એપના મેમ્બર્સ ને વિનંતી કે તે આ માજી ને મદદ માં પોતાનું યોગદાન આપે.