+91-6352705780
27 Dec 2025 06:49 PM
Kumbhera, Gujarat 383350, India
ગામ કુંભેરા તા. મેઘરજ માં કાવીબેન રહે છૅ જે વિધવા છૅ એમના માથે ત્રણ નાના બાળકો ને ઉછેરવાનો ભાર આવી પડ્યો છૅ. એમના સગા દીકરા અને વહુ આ દુનિયા છોડી ચૂકયા છૅ એમની કોઈ સંભાળ રાખવા વાળું કોઈ નથી. તો હીરો એપ ના મેમ્બર એમને કરિયાણાની કીટ માટે તે મદદ કરે.