સાથબા તાલુકાના મોટી ઇન્દ્રાણ ગામના ચંદુભાઈ જે મંદિર ના પૂજારી છૅ તેમની આગળ પાછળ કોઈ નથી એમને અચાનક શ્વાસ લેવામાં તકલીફ પડતા બાયડ દવાખાને દાખલ કર્યા છૅ એમને તબિયત ખરાબ થતી જાય છૅ ચંદુભાઈ ઉંમર 76 ની આસપાસ છે તો હીરો એપના મેમ્બરો ને મદદ કરવા વિનંતી.
ગામ: પિલુદરા તાલુકો મહેસાણા જેમના માતા પિતા મૃત્યુ પામેલ છે 4 અનાથ બાળકો ને સંભાળ રાખવા વાળું કોઈ નથી તો હીરો એપ ના મેમ્બર એમને કરિયાણાની કીટ માટે મદદ કરે
નામ ખુશીબેન ગામ પેથાપુર તાલુકો હિંમતનગર ને આંતરડામાં પાણી ભરાઈ જાય છે ને માનસિક બીમાર પણ છે ને તેમની આર્થિક પરિસ્થિતિ પણ ખૂબ જ નબળી છે તો તમામ HP FOUNDATION સાથે જોડાયેલા મિત્રો ને નમ્ર વિનંતી છે કે આપના થી જે કઈ પણ શક્ય બને તેટલી મદદ કરવા વિનંતી છે..
ગામ કુંભેરા તા. મેઘરજ માં કાવીબેન રહે છૅ જે વિધવા છૅ એમના માથે ત્રણ નાના બાળકો ને ઉછેરવાનો ભાર આવી પડ્યો છૅ. એમના સગા દીકરા અને વહુ આ દુનિયા છોડી ચૂકયા છૅ એમની કોઈ સંભાળ રાખવા વાળું કોઈ નથી. તો હીરો એપ ના મેમ્બર એમને કરિયાણાની કીટ માટે તે મદદ કરે.